Introduction (પરિચય)
ઘર કે ઓફિસમાં નાના-મોટા કામ માટે ક્યારેક કડીયા, પલ્બર, ઇલેક્ટ્રીશિયન કે બીજું કામદાર શોધવું મુશ્કેલ બની જાય છે.
હવે આ બધું સરળ બની ગયું છે!
👉 Kadianaku.com એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમે તમારા વિસ્તારના વિશ્વસનીય સર્વિસ પ્રોવાઈડર્સને સરળતાથી શોધી શકો છો.
Our Services (અમે શું આપીએ છીએ?)
Kadianaku.com પર તમને દરેક પ્રકારની ઘરગથ્થુ અને ઓફિસ સર્વિસ મળશે –
- 🧱 Civil Work – કડીયા, ટાઇલ્સ, POP, ફાઉન્ડેશન
- 🪚 Wood Work – ફર્નિચર, દરવાજા, મોડ્યુલર કિચન
- 💡 Electrical Work – ઇલેક્ટ્રીશિયન, CCTV, ઇન્વર્ટર, હોમ ઓટોમેશન
- 🚰 Plumbing Work – લીકેજ રિપેર, બાથરૂમ/કિચન ફિટિંગ
- 🎨 Painting – ઇન્ટિરિયર/એક્સ્ટિરિયર, પોલિશ, વોટરપ્રુફિંગ
- ⚙️ Metal Work – વેલ્ડિંગ, ગ્રિલ્સ, એલ્યુમિનિયમ ફેબ્રિકેશન
- 💻 IT & Networking – કમ્પ્યુટર રિપેર, ઈન્ટરનેટ, સર્વર સેટઅપ
- 🛠 Appliances Repair – ફ્રિજ, એસી, વોશિંગ મશીન, ટીવી, ગીઝર
- ✂️ Tailoring & Stitching – ડ્રેસ સ્ટીચિંગ, અલ્ટરેશન, યુનિફોર્મ
- 💅 Beauty & Personal Care – બ્યુટી પાર્લર, મેકઅપ, મસાજ, મેંદી
- And many more – આ ઉપરાંત ઘણુબધુ. નવી કેટેગરી એડ કરતા રહીશું.
How It Works? (કઈ રીતે ઉપયોગ કરવો?)
- 🌐 Website ખોલો → www.kadianaku.com
- 🔍 Category પસંદ કરો → તમને જે કામ માટે વ્યક્તિ જોઈએ છે તે કેટેગરી પસંદ કરો.
- 📞 સંપર્ક કરો → લિસ્ટિંગમાં આપેલ ફોન/એડ્રેસ પરથી સીધો સર્વિસ પ્રોવાઈડર સાથે વાત કરો.
- ✅ કામ કરાવો → તમારું કામ વિશ્વસનીય રીતે પૂરૂં કરાવો.
Registration (રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?)
👉 જો તમે સર્વિસ પ્રોવાઈડર છો (જેમ કે કડીયા, પલ્બર, સુથાર, ઇલેક્ટ્રીશિયન) તો તમારી સર્વિસ મફતમાં 6 મહિના માટે લિસ્ટ કરી શકો છો.
📌 સ્ટેપ્સ:
- Sign Up / Register બટન ક્લિક કરો
- તમારું નામ, ફોન નંબર, એડ્રેસ નાખો
- તમારી સર્વિસ કેટેગરી પસંદ કરો
- Submit કરો ✅
6 મહિના પછી તમે પ્લાન પસંદ કરી શકો છો:
- Silver95, Silver99, Gold95 and Gold99 Plan Available.
તમે જો હમણા જ કોઇ પ્લાન સિલેક્ટ કરો છો તો આકર્ષક ડિસ્કાઉન્ટ પણ તમને મળી જશે.
Why Kadianaku.com? (ફાયદા)
- 🏠 ઘર અને ઓફિસની તમામ સર્વિસ એક જ જગ્યાએ
- 🔎 સરળ સર્ચ અને ફિલ્ટર
- 📞 સીધો સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક
- 💰 પહેલું 6 મહિના ફ્રી લિસ્ટિંગ
- ✔ વેરિફાઈડ સર્વિસ માટે ટ્રસ્ટેડ Gold Plan


Comments